News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની(raj Thackeray) અયોધ્યા મુલાકાત(Ayodhya Visit) હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
રાજ ઠાકરેની મુલાકાત શા માટે મોકૂફ(Postponed) રાખવામાં આવી તે અંગે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી.
જો કે, તેમણે કહ્યું કે તે આ વિશે 22 મેના રોજ પુણેમાં(Pune) યોજાનારી રેલીમાં(Rally) જણાવશે.
MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. MNS કાર્યકર્તાઓએ(MNS workers) પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
બીજી તરફ ઉત્તર પ્રદેશના(Uttar pradesh) નેતાઓએ રાજની અયોધ્યા મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં રાજ ઠાકરે તેમના અયોધ્યા પ્રવાસ પર અડગ હતા.
આ સમાચાર પણ વાંચો : Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ રાજ્યમાં નોંધાયો સબ વેરિયન્ટનો પ્રથમ કેસ
#अयोध्या #Ayodhya pic.twitter.com/rFbkDT9Is1
— Raj Thackeray (@RajThackeray) May 20, 2022