Site icon

ઉતરપ્રદેશ બાદ આ રાજ્ય સરકારે લોકડાઉન લંબાવ્યું. જાણો શું ચાલુ રહેશે અને  શું બંધ ?

રાજસ્થાનમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. 

સરકારે કરેલી જાહેરાત પ્રમાણે રાજસ્થાનમાં 10 મે સવારે 5:00 વાગ્યાથી 24 મે સવારે 5:00 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે. એટલું જ નહીં, રાજ્યમાં 31મી મે સુધી લગ્ન સમારંભો પર પણ પ્રતિબંધ રહેશે.

Join Our WhatsApp Community

લોકડાઉન દરમિયાન રાજસ્થાનમાં ઈમરજન્સી સેવાઓને છોડીને અન્ય તમામ ગતિવિધિઓ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટની બેઠક બાદ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. 

ઇંધણના ભાવ સતત ચોથા દિવસે વધ્યા. જાણો મુંબઈ શહેરના પેટ્રોલ-ડીઝલ ના નવા ભાવ.

Mumbai AQI: મુંબઈનો AQI લેવલ ચિંતાજનક સ્તરે પહોંચ્યો, જાણો BMC દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે શું પગલાં લેવાયા?
Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Delhi Blast: રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર: દિલ્હી બ્લાસ્ટમાં નકલી IAS, પાક આર્મી અને ₹૧૯ કરોડના ચેકનું મહારાષ્ટ્ર કનેક્શન!
Exit mobile version