348
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ(Nationalist Congress Party President) શરદ પવાર(Sharad Pawar) તબિયત ખરાબ થતા તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં(Bridge Candy Hospital) દાખલ કરવામાં આવ્યા છે. તેમને ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેમજ તેમના પર ઉપચાર કરવામાં આવશે. એક પત્રકમાં જણાવ્યું છે કે તેઓ બે તારીખે ડિસ્ચાર્જ લેશે અને ત્યારબાદ એવી શક્યતા વર્તાઈ રહી છે કે તેઓ પોતાના રાજકીય કાર્યક્રમમાં જોડાઈ શકે છે. તેમની તબિયતમાં શું સમસ્યા આવી છે તે સંદર્ભે માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.
આ સમાચાર પણ વાંચો : મોરબી હોનારત – ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર- રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
You Might Be Interested In