Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ખતમ, જિલ્લા કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો; આવતીકાલે આટલા વાગ્યે સંભળાવશે.. 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) વિવાદ કેસની સુનાવણી(Hearing) જિલ્લા કોર્ટમાં(District Court) પૂર્ણ થઈ ગઈ છે. 

બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

આ નિર્ણય આવતીકાલે બપોરે 2 વાગ્યે આવશે. 

આગામી સુનાવણી કેવી રીતે થશે તેની રૂપરેખા શું હશે તે આવતીકાલે જણાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે(Supreme Court) આ મામલાને વારાણસી કોર્ટમાં(Varanasi Court) ટ્રાન્સફર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ મામલાને વારાણસી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ; હવામાન વિભાગે કરી આ આગાહી..  

 

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version