Site icon

નાનકડા વિરામ બાદ ફરી માસ્કની વાપસી- દેશમાં ફરી કોરોનાએ ચિંતા વધારી- આ રાજ્યમાં માસ્ક કરાયું ફરજિયાત

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) ફરી એક વખત કોરોનાના કેસોમાં(Corona cases) વધારો થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ જ ક્રમમાં ફરી એક વાર પાછો ફરજિયાત માસ્કનો(Masks) નિયમ અમલમાં આવ્યો છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ટ્રેન, બસ, સિનેમા(Cinema), સભાગાર(Auditorium), કાર્યાલય, હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ વગેરે જાહેર સ્થળો(Public places) પર માસ્ક ફરજિયાત પહેરવાનું કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારાના આંકડા સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી વાગી ગઈ-દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસો- સરકારે આ 5 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું- પત્ર લખી નિર્દેશ આપ્યા

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version