425
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ફરી એક વખત કોરોનાના કેસોમાં(Corona cases) વધારો થઈ રહ્યો છે.
આ જ ક્રમમાં ફરી એક વાર પાછો ફરજિયાત માસ્કનો(Masks) નિયમ અમલમાં આવ્યો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ટ્રેન, બસ, સિનેમા(Cinema), સભાગાર(Auditorium), કાર્યાલય, હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ વગેરે જાહેર સ્થળો(Public places) પર માસ્ક ફરજિયાત પહેરવાનું કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારાના આંકડા સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી વાગી ગઈ-દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસો- સરકારે આ 5 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું- પત્ર લખી નિર્દેશ આપ્યા
You Might Be Interested In