કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, દિલ્હી પણ છોડશે…

News Continuous Bureau Mumbai  

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચુકેલા એ કે એન્ટનીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

તેઓ 2 એપ્રિલના રાજયસભાના સભ્ય પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે ફરી ચૂંટણી લડવા માંગતા નથી તેવો પત્ર પક્ષના વડા સોનિયા ગાંધીને પાઠવી દીધો છે.

એન્ટની હવે દિલ્હીમાં પણ રહેશે નહીં, તેઓ કેરળના તિરુવનંતપુરમમાં શિફટ થશે. 
 
છેલ્લા 52 વર્ષમાં તેઓએ કોંગ્રેસમાં એક બાદ એક જવાબદારી ભજવી છે અને ત્રણ વખત કેરળના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. 

આ ઉપરાંત ત્રણ વખત કેન્દ્રીય મંત્રી બની ચૂકયા છે અને પાંચ વખત રાજયસભામાં ચૂંટાયા છે.

આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કશ્મીરના આ વિસ્તારમાં ધમાકેદાર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ, 1નું મોત, 10થી વધુ ઘાયલ; જાણો વિગતે

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!