News Continuous Bureau | Mumbai કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચુકેલા એ કે એન્ટનીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેઓ 2 એપ્રિલના રાજયસભાના સભ્ય પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે ફરી ચૂંટણી લડવા માંગતા નથી તેવો પત્ર પક્ષના વડા સોનિયા ગાંધીને પાઠવી દીધો છે. એન્ટની હવે દિલ્હીમાં પણ રહેશે નહીં, તેઓ… Continue reading કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, દિલ્હી પણ છોડશે…
