377
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિધાનસભાની ચૂંટણી(Assembly Elections) અગાઉ ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસ(Congress) પાર્ટીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જાય છે.
સૌરાષ્ટ્રના કોગ્રેસના દિગ્ગજ નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru) અને વશરામભાઈ સાગઠિયા(Vashrambhai Sagthiya) કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં(AAP) સામેલ થયા છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી જીતી ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે જ્યારે વશરામભાઈ સાગઠિયા રાજકોટના(Rajkot) મહાનગરપાલિકાના નેતા રહી ચુક્યા છે.
નોંધનીય છે કે થોડા દિવસોથી આ બંને નેતાઓની આમ આદમી પાર્ટી સાથે જોડાય એવી અટકળો સેવાઈ રહી હતી.
આ સમાચાર પણ વાંચો : ભાજપ માટે માટે માથાનો દુખાવો બનેલ હાર્દિક પટેલ આખરે શું કરવા જઈ રહ્યો છે. શું ભાજપના રસ્તે છે?? મિડિયામા પ્રસિદ્ધ થયા આ અહેવાલો..
You Might Be Interested In