News Continuous Bureau | Mumbai
ગુજરાત રમખાણો સાથે જોડાયેલ ષડયંત્ર મામલે ધરપકડ થયેલ એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ(Teesta Setalvad)ને સુપ્રીમ કોર્ટ(Supreme court)માંથી જામીન મળી ગયા છે.
કોર્ટે કહ્યું કે અમે કેસની યોગ્યતા પર નથી જતા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપીએ છીએ, કારણ કે મહિલા બે મહિનાથી જેલમાં છે.
જોકે આ અંગે અંતે ચુકાદો ગુજરાત હાઈકોર્ટે કરવાનો રહેશે કારણ કે આ કેસ હજી પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
ઉલ્લેખનીય છે કે 25 જૂનના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તીસ્તાને મુંબઈની ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ