News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે દવારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ( Express Train ) એક વધારાનો સામાન્ય શ્રેણી નો કોચ ઉમેરવામાં આવશે.. જેની વિગતો નીચે મુજબ છે.
- 
ટ્રેન નંબર 22954/22953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ( Ahmedabad- MGR Chennai Central Weekly Express Train) 11 જાન્યુઆરી 2025થી અમદાવાદથી અને 17 જાન્યુઆરી 2025થી એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી વધારાનો એક સામાન્ય વર્ગનો કોચ કાયમી ( Train Coach ) ધોરણે ઉમેરવામાં આવશે. 
આ સમાચાર પણ વાંચો: Express Train : ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળના પલવલ સ્ટેશન પર નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે આ ટ્રેન રહેશે રદ.
ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
			         
			         
                                                        