Site icon News Continuous Bureau | Mumbai

Aditya Thackeray : સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરે ની મુશ્કેલીઓ વધી શકે છે. સંસદમાં ઉઠાવવામાં આવ્યો સવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ લીધું આ પગલું.

સુશાંત સિંહ રાજપુત કેસમાં આદિત્ય ઠાકરે ભલે ક્લિનચિટ મળી ગઈ હોય. પરંતુ વધુ એક વખત તપાસનો દોર લંબાઈ શકે છે.

Aditya Thackeray problem increases in sushant Singh Suicide case

Aditya Thackeray : સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરે ની મુશ્કેલીઓ વધી શકે છે. સંસદમાં ઉઠાવવામાં આવ્યો સવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ લીધું આ પગલું.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું સત્ર શરૂ થતાની સાથે જ આદિત્ય ઠાકરે ( Aditya Thackeray ) પર ગાળીયો કસવા માંડયો છે. નાગપુર અધિવેશન દરમ્યાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અને રિયા ચક્રવર્તી મામલે વધુ એક વખત તપાસ થઈ શકે છે.

Join Our WhatsApp Channel

આ ઉપરાંત સંસદમાં શિવસેનાના સાંસદ સભ્ય રાહુલ શેવાળેએ માંગણી મૂકી છે કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ તેમજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની તપાસ અલગ અલગ વાત દર્શાવે છે. આ પરિસ્થિતિમાં તપાસ કરવી જોઈએ કે આ આખા પ્રકરણે આદિત્ય ઠાકરે નો કોઈ રોલ છે કે નહીં.

આ સમાચાર પણ વાંચો:  મુકેશ અંબાણીની મોટી ખરીદી, આ કંપનીનો ભારતીય બિઝનેસ ખરીદ્યો… 2850 કરોડમાં સોદો

રાહુલ શેવાળેએ એવો આરોપ લગાવ્યો હતો કે રિયા ચક્રવર્તી ના મોબાઈલથી ૪૪ ફોન આદિત્ય ઠાકરે એટલે કે એ યુ નામ ધરાવતા વ્યક્તિને કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિ કોણ છે તેની તપાસ થવી જોઇએ.

Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Exit mobile version