શિવસેના બાદ હવે MNSને મોટો ફટકો- આ શહેરમાં પક્ષના નેતાઓ જોડાયા શિંદે ગ્રુપમાં

News Continuous Bureau | Mumbai

શિવસેનામાં(Shiv Sena) ભંગાણ પાડીને ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) મોટું નુકસાન કર્યા બાદ હવે શિંદે જૂથે(Shinde group)  રાજ ઠાકરેની(Raj Thackeray) MNSને મોટો ઝટકો આપ્યો છે. શિંદે ગ્રુપે હવે પોતાની નજર MNS નાખી હોવાનું કહેવાય છે

Join Our WhatsApp Community

મુંબઈની નજીક આવેલા પનવેલ(Panvel), ઉરણ(Uran), ખારઘરના(Kharghar) અનેક MNSના પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા હોવાથી MNSને ઘણું નુકસાન થયું છે. ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખો(former District Presidents) સહિત 65 લોકો શિંદે જૂથમાં જોડાયા છે.

આ સમાચાર પણ વાંચો : એનસીપી પાર્ટીની ટીખળખોર બેનરબાજી- જે અન્ય પક્ષના નેતા ભાજપમાં ગયા હોય તેમની તપાસ ચાલુ થાય તો એક લાખનું ઇનામ- જુઓ પોસ્ટર

સોમવારે રાત્રે મનસેના(MNS) પૂર્વ જિલ્લા અધ્યક્ષ અતુલ ભગત(Atul Bhagat) અને ભૂતપૂર્વ પદાધિકારીઓ એકનાથ શિંદેને(Eknath Shinde) મળ્યા અને તેમના જૂથમાં જોડાયા. તાજેતરમાં MNS નેતા અમિત ઠાકરેએ(Amit Thackeray) નવી મુંબઈની સાથે રાયગઢની(Raigad) મુલાકાત લીધી હતી. પરંતુ, થોડા જ દિવસોમાં MNSએ આ વિસ્તારમાં ઘણું  ગુમાવ્યું છે.
 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version