186
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSને ફરીથી મોટા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ગુજરાત દરિયાકાંઠે એટલે કે કચ્છ નજીકથી વધુ એક વાર ડ્રગસનો મોટો જથ્થો ઝડપાયો છે. જેનુ મુલ્ય 400 કરોડ અને જથ્થો 77 કિલો છે.
પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાં ડ્રગ્સ લાવવામાં ડ્રગ્સ લાવતા છ પાકિસ્તાનીઓ ઝડપાયા છે.
હવે આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ રહી છે કે, આ ડ્રગ્સ ક્યાં અને કોને આપવા માટે લાવવામાં આવતું હતુ.
આ પહેલા દેવ ભૂમિ દ્વારકામાંથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ત્યારે ગુજરાતમાં કચ્છના દરિયા કિનારેથી ફરી હેરોઈન ઝડપાયતા ખળભળાટ મચી ગયો છે.
વરલી, પરેલની ફૂટપાથ થશે ચકાચક, BMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત
You Might Be Interested In