અમદાવાદ સાયબર સેલ એક્શન મોડમાં, જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ પર વાંધાજનક ટિપ્પણી કરનાર આ પાર્ટીના પ્રવક્તા ની કરી ધરપકડ..  

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

ગુજરાતમાં(Gujarat)  AIMIM પ્રવક્તા દાનિશ કુરૈશીની(Danish Qureshi) ધરપકડ કરવામાં આવી છે. 

આ કાર્યવાહી અમદાવાદ(Ahemdabad) સાયબર ક્રાઈમ બ્રાન્ચ(Cyber crime branch) દ્વારા કરવામાં આવી છે. 

દાનિશ કુરૈશીએ જ્ઞાનવાપી મસ્જિદમાં (Gyanvapi masjid) મળેલા શિવલિંગ(Shivling) પર વાંધાજનક ટિપ્પણી(Offensive comment) કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે વિશ્વ હિંદુ પરિષદ(Vishwa Hindu Parishad) વતી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  MNS પ્રમુખ રાજ ઠાકરે મીડિયા પ્રતિનિધિઓ પર થયા ગુસ્સે.. પૂછ્યા આવા સવાલ.. જુઓ વિડીયો. જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment