286
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આંધ્ર પ્રદેશ(Andhra pradesh)ના અમલાપુરમાં નવા બનેલા કોનસીમા જિલ્લા(districet)નું નામ બદલવાને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.
જિલ્લાનું નામ ન બદલવાની માંગ સાથે શરૂ થયેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.
ઉગ્ર પ્રદર્શનકારી(protest)ઓએ પરિવહનમંત્રી પી વિશ્વરૂપા અને ધારાસભ્ય પી. સતીશના ઘરને આગ ચાંપી દીધી તેમજ પોલીસના એક વાહન અને બસને સળગાવી દીધી.
એટલું જ નહીં પથ્થરમારો(stone pelting)માં 20 પોલીસજવાન(police officer) ઘાયલ થયા છે.
હિંસાને અટકાવવા માટે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો… એક સમયે વેક્સીન માટે લાઈન લાગતી હતી હવે 20 કરોડ ડોઝ નષ્ટ કરવામાં આવશે. જાણો વિગતે…
You Might Be Interested In