300
Join Our WhatsApp Community
ગુજરાતમાં રાત્રી કર્ફ્યુને લઈને રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે.
હવેથી 36 શહેરમાં લાગુ રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 8 વાગ્યાને બદલે 9 કલાકે શરૂ થશે અને સવારે 6 કલાકે કર્ફ્યુ પૂરો થશે.
જોકે સરકાર દ્વારા કોરોનાનાં જે નિયંત્રણો અમલમાં મુકાયાં છે એની મુદત આવતી કાલે પૂર્ણ થઈ રહી છે અને એ સંદર્ભમાં હજી રાજ્ય સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે રાજ્યનાં 36 શહેરમાં કેટલીક છૂટછાટ આપતા તમામ ધંધાઓ સવારે 9થી બપોરે 3 કલાક સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી હતી.
મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : આ બે વસ્તુઓનો વેપાર કરનાર હવે lockdown માં પણ ધંધો કરી શકશે
You Might Be Interested In