News Continuous Bureau | Mumbai
બંગાળની આસનસોલ(Asansol) લોકસભા(Loksabha) અને ચાર વિધાનસભા સીટો(Assembly seat) પર થયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ફિયાસ્કો થયો છે.
અહીં પણ સત્તાધારી ટીએમસી(TMC) જીત તરફ આગળ વધી રહી છે.
શરૂઆતના રૂઝાનમાં આસનસોલમાં ટીએમસી ઉમેદવાર અને અભિનેતા શત્રુધ્ના સિન્હા(shatrughan sinha) આગળ ચાલી રહ્યા છે.
એટલે શત્રુઘ્ન સિંહા ફરી એક વખત લોકસભામાં પ્રવેશ કરે તેવી શકયતા મજબૂત બની છે.
બાલીગંજ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપ છોડીને ટીએમસીમાં આવેલા બાબૂલ સુપ્રિયો પણ આગળ ચાલી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસમાં નવાજૂની થવાનાં એંધાણ, સોનિયા ગાંધીએ દિલ્હીમાં બોલાવી દિગ્ગજ નેતાઓની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
