Site icon

ભારતીય પુરાતત્વ વિભાગનો મોટો નિર્ણય : મહારાષ્ટ્રમાં સ્થિત ઔરંગઝેબના મકબરાને પાંચ દિવસ માટે બંધ  કરવાનો નિર્ણય લીધો.. જાણો શું છે કારણ..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ઉત્તર પ્રદેશમાં(Uttar pradesh) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) મામલાની વચ્ચે મહારાષ્ટ્રમાં(Maharashtra) મુઘલ બાદશાહ ઔરંગઝેબની(Mughal Emperor Aurangzeb) કબરને લઈને પણ રાજકીય(Political) તાપમાન વધ્યું છે. 

ભારતીય પુરાતત્વ વિભાગે(Department of Indian Archeology) મુઘલ બાદશાહ ઔરંગઝેબના મકબરાને(tomb) પાંચ દિવસ માટે બંધ કરી દીધો છે.

મીડિયા રિપોર્ટ મુજબ સ્થાનિક મસ્જિદ સમિતિએ(mosque committee) આ જગ્યાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ બાદ એએસઆઈએ (ASI) આ નિર્ણય લીધો છે.

બે દિવસ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) ના પ્રવક્તા ગજાનન કાલે(Gajanan kale) સહિત અનેક નેતાઓએ સ્મારક પર સવાલ ઉઠાવ્યા હતા.

એએસઆઈએ સ્મારકની સુરક્ષા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) તહેનાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલો: મથુરા મસ્જિદ વિવાદની સિવિલ કોર્ટમાં ટ્રાયલ થશે, આ અરજીને જિલ્લા કોર્ટે સ્વીકારી.. જાણો વિગતે 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version