317
Join Our WhatsApp Community
આસામની નવી હેમંત બિસ્વા સરમા સરકારે ડ્રગ્સ સામે એક મોટું અભિયાન શરૂ કર્યું છે.
આસામના કરબી એંગ્લોંગના દિફુમાં ‘સીઝ્ડ ડ્રગ ડિસ્પોઝલ’ ઇવેન્ટ દરમિયાન સીએમ હિંમત બિસ્વાએ 163 કરોડ રૂપિયાની ડ્રગ્સનો બાળીને તેનો નાશ કર્યો હતો.
અસમ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક મહિના દરમિયાન પકડાયેલા માદક દ્રવ્યોનો નાશ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આસામની નવી સરકારે 10 મેના રોજ સત્તા સંભાળી ત્યારથી રાજ્યના વિવિધ ભાગોમાંથી ડ્રગની દાણચોરીના 874 કેસ નોંધાયા છે, 1493 ડ્રગ ડીલરોની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 163 કરોડની દવાઓ જપ્ત કરવામાં આવી છે.
You Might Be Interested In