Western Railway : 17 થી 19 ઓક્ટોબર સુધી ભુજ-સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે..

Western Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad)વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) સાથે કમિશનિંગનું સંબંધમાં બ્લોકને(Block) કારણે ભુજ સાબરમતી ભુજ વિશેષ ટ્રેન રદ રહેશે.

by Akash Rajbhar
Bhuj-Sabarmati-Bhuj special train will be canceled from October 17 to 19.

News Continuous Bureau | Mumbai 

Western Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad)વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) સાથે કમિશનિંગનું સંબંધમાં બ્લોકને(Block) કારણે ભુજ સાબરમતી ભુજ વિશેષ ટ્રેન રદ રહેશે. જે નીચે મુજબ છે:

  • 17 ઓક્ટોબર 2023 થી 19 ઓક્ટોબર 2023 સુધી ટ્રેન નંબર 09456/09455 ભુજ-સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Nithari Case: અલ્હાબાદ હાઈકોર્ટે નિઠારી કેસમાં CBI તપાસ પર નિરાશા વ્યક્ત કરી! CBIની કામગીરી પર ઉઠ્યા સવાલો.. જાણો શું છે કહ્યું બેન્ચે….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More