News Continuous Bureau | Mumbai
Gujarat Rain : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ( SBI ) દ્વારા 4.64 કરોડ રૂપિયા ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ ( Chief Minister Relief Fund ) માટે અર્પણ કરવામાં આવ્યો હતો.

Bhupendra Patel was presented a check of 4.64 crore rupees by the State Bank of India for the CM Relief Fund.
ગુજરાતમાં ( Gujarat ) તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સમગ્ર ગુજરાતની શાખાઓના અધિકારી કર્મચારીઓના ( SBI Employees ) એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર હેમંત કરોલીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ( Bhupendra Patel ) અર્પણ કર્યો હતો.

Bhupendra Patel was presented a check of 4.64 crore rupees by the State Bank of India for the CM Relief Fund.
આ સમાચાર પણ વાંચો: Jagdeep Dhankhar: રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવું એ રાષ્ટ્ર સાથે સૌથી મોટો વિશ્વાસઘાત: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર.
આ વેળાએ બેંકના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કર્મચારી યુનિયનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.