295
Join Our WhatsApp Community
બિહાર શરીફ માં જિલ્લા કોર્ટે જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમના પર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ છે.
આ ઘટના 2015 ની ચૂંટણીની છે જ્યારે બિહાર શરીફના તત્કાલીન અધિકારી સુનિલકુમાર વર્માએ આચારસંહિતાના ભંગ બદલ કેસ કર્યો હતો.
આ જ કેસમાં ગત જાન્યુઆરી મહિનામાં હાજર ન થવા બદલ અદાલત દ્વારા શરદ યાદવને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.
You Might Be Interested In
