અત્યાર સુધી દિલ્હી, મહારાષ્ટ્ર, ગોવા, હરિયાણા, કર્ણાટક જેવા અનેક રાજયોએ લોકડાઉન જાહેર કર્યું છે.
હવે બિહાર રાજ્ય લોકડાઉન ની જાહેરાત કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં 15 દિવસનું લોકડાઉન જાહેર થશે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં અત્યારે એક લાખથી વધુ એક્ટિવ કેસ છે અને પ્રતિદિન 11000 થી વધુ કેસ નોંધાય છે.
મહારાષ્ટ્ર સરકારે કોરોના ના ઉપચાર સંદર્ભે અમુક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. લોકોને થશે આ ફાયદો.
