News Continuous Bureau | Mumbai
બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં(Bilkis Bano gangrape case) આજીવન કેદની સજા(Life sentence) ભોગવતા તમામ 11 આરોપીઓને(Accused) મુક્ત કરવામાં આવ્યાં છે.
ગુજરાતના(Gujarat) ગોધરામાં(Godhra) વર્ષ 2002માં થયેલા દંગા દરમિયાન(During the riots) બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરનારા બધા 11 દોષિતોને રાજ્ય સરકારે(State Govt) મુક્ત કર્યા છે.
ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ અંતર્ગત(Under the forgiveness policy) આ દોષીઓને છોડવાનો નિર્ણય લીધો છે.
આ મામલે 2008માં 11 દોષીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
આ દોષીઓમાંથી એકએ મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો(Supreme Court) દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે મુક્તી માટેનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શિંદે ગ્રૂપના ઉત્તર મુંબઈના આ ધારાસભ્યને વિવાદાસ્પદ નિવેદન આપવું પડ્યું ભારે-શિવસેનાએ નોંધાવી પોલીસ ફરિયાદ