હાશ !! કોરોના ના ખરાબ સમાચાર વચ્ચે આ બીમારી પર કાબુ મેળવી લેવાયો…

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લુ પર પૂર્ણ રીતે કાબુ મેળવી લેવાયો છે. પશુ સંવર્ધન મંત્રી સુનિલ કેદારે આપી હતી.

મહારાષ્ટ્ર સરકારે કુલ સાત લાખ ૭,૧૨,૧૭૩ મરઘી અને કુકડાઓ ને મારી નાખ્યા.

તેમજ ઓલી ફાર્મ માલિકોને 3 કરોડ ૩૮ લાખ રૂપિયાનું વળતર પણ ચૂકવવામાં આવ્યું છે.

Exit mobile version