News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના વરિષ્ઠ નેતા(Senior leaders)ઓને સરકારમાં સ્થાન મળશે. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે નો આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીનું મોવડીમંડળ કરશે. આના આધારે એવી શક્યતા વર્તાઇ રહી છે કે જે નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા તે તમામ નેતાઓને વધુ એક વખત સરકારમાં મોકો મળી શકે તેમ છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતના ડુપ્લીકેટનો વિડીયો થયો વાયરલ- જોરદાર ઠુમકા લગાવી રહ્યો છે- તમે પણ જુઓ