Site icon

બોરીવલીની હોસ્પિટલો બદનામ!!! કોરોનાના ઇલાજને નામે લોકોને લુટે છે. અત્યાર સુધી પાંચ હોસ્પિટલોમાં ઈલાજ બંધ. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓગસ્ટ 2020 

બોરીવલી અને આસપાસની હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ પાસેથી 5 થી 10 ગણા ભાવો વસૂલવામાં આવી રહ્યા છે, એવો આરોપ મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષના નેતાઓ એ કર્યો છે.નોંધનીય છે કે મુંબઈ મહાનગર પાલિકામાં પણ શિવસેનાનું જ શાસન છે. આવી હોસ્પિટલોમાં અને કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક ઓડિટ કરાવવાની માંગ ભાજપના નેતાઓએ કરી છે. 

વિવિધ હોસ્પિટલ દ્વારા પી પી ઇ કિટ માટે બે લાખ રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે સરકારી ગાઇડલાઇન મુજબ એક પી પી ઈ કિટના વ્યક્તિ દીઠ 2700 રૂપિયા થી વધુ વસૂલી શકાતા નથી. આના પરથી જ ખ્યાલ આવે છે કે હોસ્પીટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. જ્યારે બીજી બાજુ એક હોસ્પિટલમાં જે બિલ ની કિંમત બે લાખ રૂપિયા હોવી જોઇએ તેના બદલે 13 થી 17 લાખ રૂપિયા વસૂલવામા આવ્યાં હોવાનો કેસ સામે આવ્યો છે.

 આમ કહી શકાય કે હોસ્પિટલો દ્વારા થતી ઉઘાડી લૂંટ પર બીએમસી ની કોઈ પકડ નથી અને ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ  આરક્ષિત રાખવામાં આવ્યા છે, તેનો કોઈ મતલબ નથી, કારણકે ત્યાં કોઈ ઈલાજ કરવામાં જ આવતો નથી. આમ કહી શકાય કે શિવસેના સાથે મળીને રાજ ચલાવતી મહારાષ્ટ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version