ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021.
શનિવાર
પશ્ચિમ બંગાળમાં અત્યારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ બીજા કોઇની નહીં પરંતુ મમતા બેનરજીના રાજનૈતિક રણનીતિકાર પીકે એટલે કે પ્રશાંત કિશોરની છે.
ઓડિયો ક્લિપમાં પ્રશાંત ઈશ્વરે કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતા બેનરજીની પાર્ટીની વિરુદ્ધમાં જે એન્ટી incumbency છે તેનો પૂરેપૂરો ફાયદો ભાજપને થઇ રહ્યો છે.
કોરોના નો બીજો હુમલો પહેલા કરતા ખતરનાક નીવડ્યો. સૌથી વધુ દર્દીઓ નોંધાયા. જાણો તાજા આંકડા
જોકે આ ઓડિયો ક્લિપ બહાર આવ્યા બાદ પ્રશાંત કિશોર એ તમામ દાવાઓને નકારી દીધા છે અને જણાવ્યું છે કે આ અધૂરી ઓડિયો ક્લિપ છે અને જો પૂરી ઓડિયો ક્લિપ બહાર લાવવામાં આવે તો આખી સચ્ચાઈ બહાર આવશે.
ગમે તે હોય, આજે પશ્ચિમ બંગાળમાં વોટીંગ ચાલુ છે. આવા સમયે ઓડિયો ક્લિપ હોવાથી મતદાન ઉપર ભારે અસર પહોંચશે એટલું નક્કી છે.
Anti-incumbency against Trinamool has opened the doors for BJP in Bengal, says TMC's election strategist Prashant Kishor in audio of leaked clubhouse chat
Read @ANI Story | https://t.co/gTmwqiZYWs pic.twitter.com/pbAizuNWLD
— ANI Digital (@ani_digital) April 10, 2021