ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર
આસામમાં શરૂઆતી વલણ મુજબ પરિણામો એક તરફ જઈ રહ્યા છે. અહીં પ્રાપ્ત થઈ રહેલા આંકડાઓ મુજબ ભારતીય જનતા પાર્ટી 77 સીટ પર આગળ છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટી 40 સીટો પર આગળ છે.
અહીં કુલ મળીને 126 સીટો છે અને બહુમતી માટે ૬૪ સીટો ની જરૂર છે.
જે રીતે અહીં પરિણામો આગળ જઈ રહ્યા છે તેનાથી ફાઈનલ રિઝલ્ટ માં બહુ મોટો ફરક આવે તેવું નથી લાગતું.
એક વાત નક્કી છે કે આસામમાં ભાજપની સરકાર બનશે.

Leave a Reply