News Continuous Bureau | Mumbai
હવે ધીરે ધીરે નુપુર શર્માને(Nupur Sharma) સમર્થન આપવા હિન્દુ સંગઠનો(Hindu organizations) આગળ આવી રહ્યા છે. સુરતમાં(Surat) હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સમાજ(Brahmo Samaj) દ્વારા નુપુર શર્માને સમર્થન જાહેર કર્યું છે.
હિન્દુ સંગઠનોએ ચીમકી આપી છે કે આગામી દિવસોમાં તેઓ રસ્તા પર ઉતરી આવશે અને પ્રદર્શન(Protest) કરશે.
હિન્દુ સંગઠનોની આ ધમકી થી આવનાર દિવસોમાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : શરદ પવારે દેવેન્દ્ર ફડણવીસના ચમત્કારને સલામ કરી-તેની રણનીતિને બિરદાવી
