Site icon News Continuous Bureau | Mumbai

શિંદે ગ્રુપની જોરદાર દમદાટી- એક શાખા પ્રમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તો ધમકાવી નાખ્યો.

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ પ્રમાણે મુંબઈ(Mumbai) શહેર ની શાખા ક્રમાંક 219 ના શાખા પ્રમુખ વિનોદ શિર્કે(Vinod Shirke) ને ફોન દ્વારા ધમકી મળી છે. તેણે સોશિયલ મીડિયા પર એકનાથ શિંદે ની વિરુદ્ધમાં પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ સ્થાનિક શિવસેના(Shivsena)ના નેતા યશવંત જાધવે(Yashwant Jadhav) તેને ફોન કર્યો અને સારી પેઠે દમદાટી આપી હતી. ફોન પર મળેલી આ ધમકીમાં જણાવવામાં આવ્યું હતું કે એકવાર એકનાથ શિંદે(Eknath Shinde) મંત્રી બની જાય ત્યારબાદ વિનોદની અક્કલ ઠેકાણે લાવવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે

વિનોદને મળેલી ધમકીને કારણે સોશિયલ મીડિયા(Social Media) પર સન્નાટો થઈ ગયો છે. તેમજ  શિવસેનાની કોઈ પદાધિકારી સોશિયલ મીડિયા પર કશું નાખવાથી ડરી રહી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version