News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર નજીક આવેલો કસારા ઘાટ ઘણો ખતરનાક માનવામાં આવે છે. અહીં અનેક વખત એક્સિડન્ટ થાય છે જે જીવલેણ હોય છે. જોકે રાજ્ય પરિવહનની એક બસ નું એસ્કેલેટર ખરાબ થઈ ગયું હતું. આવા સમયે બસ કંડક્ટરે માત્ર એક રસીના માધ્યમથી એસ્કેલેટરનું કમાન સંભાળ્યું અને ડ્રાઈવરે ગિયર અને સ્તીયરીંગ પકડી રાખ્યું. આ રીતે આ બંને કર્મચારીઓએ ભેગા મળીને બસને હેમખેમ પાર ઉતારી. જુઓ વિડિયો.
जब ड्राइवर और कंडक्टर की सूझबूझ से रस्सी के सहारे कसारा से नासिक पहुंची @msrtcofficial की बस। बस के एक्सीलेटर का टूट गया था पैडल। लाइव विजुअल्स – @News18India @msrtc_in @MyMsrtc @mieknathshinde @RoadsOfMumbai pic.twitter.com/rCb4fg3bNJ
— Diwakar Singh (@Diwakar_singh31) April 21, 2023
આ સમાચાર પણ વાંચો: મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..