Site icon

સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત, 24 કલાકમાં બે ભયાનક રોડ અકસ્માત. આટલા લોકોના નિપજ્યા મોત..

થોડા દિવસ પહેલા જ ધામધૂમથી ઉદ્ઘાટન કરાયેલ સમૃદ્ધિ હાઈવે ( Samruddhi highway ) પર અકસ્માતોની ( Car accident ) હારમાળા શરૂ થઈ ગઈ છે. બે દિવસ પહેલા પણ આ જ હાઈવે ( Washim ) પર મોટો અકસ્માત થયો હ

11 killed, several injured after truck collides with pickup van in Chhattisgarh

ગોઝારો દિવસ.. છત્તીસગઢમાં ટ્રેક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર સર્જાયો અકસ્માત, એક જ પરિવારના આટલા લોકોના નિપજ્યા મોત..

 News Continuous Bureau | Mumbai

થોડા દિવસ પહેલા જ ધામધૂમથી ઉદ્ઘાટન કરાયેલ સમૃદ્ધિ હાઈવે ( Samruddhi highway ) પર અકસ્માતોની ( Car accident ) હારમાળા શરૂ થઈ ગઈ છે. બે દિવસ પહેલા પણ આ જ હાઈવે ( Washim ) પર મોટો અકસ્માત થયો હતો. દરમિયાન આ ઘટના તાજી છે ત્યારે સમૃદ્ધિ હાઈવે પર ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

Join Our WhatsApp Community

બે દિવસ પહેલા સમૃદ્ધિ હાઈવે પર એક મોટો અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. આ ઘટના તાજી છે ત્યારે હવે ફરી એકવાર સમૃદ્ધિ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જેમાં એક મહિલા અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક બાળકી કારમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી અને સમૃદ્ધિ હાઈવેની બાજુમાં એટલે કે સો ફૂટ નીચે ખાઈમાં પડી ગઈ હતી. તેને શોધવામાં એકથી દોઢ કલાકનો સમય લાગ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: નવા વર્ષનું સ્વાગત… આ રેલવે લાઈન મધરાત બાદ 8 વિશેષ લોકલ-ટ્રેનો દોડાવાશે.. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વાશિમ જિલ્લાના કરંજા વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવે પર આ ગંભીર અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ નાગપુર તરફ જઈ રહેલી કાર પલટી ગઈ અને અકસ્માત થયો. આ દુર્ઘટનામાં સામેલ તમામ લોકો નાગપુરના હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version