Site icon

સોનિયા ગાંધી વિશે વાંધાજનક પોસ્ટ કરીને ફસાયા ભાજપના આ ધારાસભ્ય- પુણે સાયબર પોલીસે નોંધ્યો કેસ

News Continuous Bureau | Mumbai

ભાજપના(BJP) ધારાસભ્ય(MLA) અતુલ ભાતખલકરની(Atul Bhatkhalkar) મુશ્કેલીઓ હવે વધવાની શક્યતા છે. 

Join Our WhatsApp Community

સોનિયા ગાંધી(Sonia Gandhi) વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ(Offensive post) કરવા બદલ પુણે સાયબર પોલીસે(Pune Cyber Police) અતુલ ભાતખલકર વિરુદ્ધ બિનદખલપાત્ર (NC) ગુનો નોંધ્યો છે.
 
અતુલ ભાતખલકર પર સોનિયા ગાંધી વિશે અપમાનજનક પોસ્ટ(Offensive post) કરવાનો આરોપ છે.

સંદીપ ભુજબળે(Sandeep Bhujbal) અતુલ ભાતખલકર વિરુદ્ધ પુણે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

ઉલ્લેખનીય છે જ નેશનલ હેરાલ્ડ કેસમાં(National Herald case) ED દ્વારા સોનિયા ગાંધીની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે અતુલ ભાતખલકરે સોનિયા ગાંધી વિશે વાંધાજનક ટ્વિટ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : છત્રી રેઇનકોટ સાથે જ રાખજો-હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે આવી આગાહી-આ તારીખથી વિદાય લેશે ચોમાસુ

Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Exit mobile version