271
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ દિગ્ગજ કોંગ્રેસી(Congress leader) નેતા પી ચિદમ્બરમના(P. Chidambaram) પુત્ર કાર્તિ ચિદમ્બરમના (Karti Chidambaram) ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.
કાર્તિ ચિદમ્બરમના દિલ્હી(Delhi) અને ચેન્નાઈના(Chennai) 7 ઠેકાણાઓ પર સીબીઆઈએ(CBI) દરોડા પાડ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગેરકાયદેસર વ્યવહારો(Illegal transactions) અને અપ્રમાણસર સંપત્તિના(Disproportionate wealth) એક જૂના કેસમાં સીબીઆઈએ આજે આ કાર્યવાહી કરી છે
આ દરોડાને લઈને કાર્તિ ચિદમ્બરમે ટ્વિટર પર કટાક્ષ કર્યો અને લખ્યું કે, હું ગણતરી કરવાનું ભૂલી ગયો કે આ દરોડો કેટલી વાર થયો છે. આનો રેકોર્ડ હોવો જોઈએ…
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનું મુંબઈમાં થયું નિધન, રાજકીય જગતમાં શોકની લહેર..
You Might Be Interested In