233
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ હવે સપાટો બોલાવ્યો છે. એજન્સીએ અનિલ દેશમુખને પોતાના તાબામાં લીધા છે આ ઉપરાંત બીજા પાંચ લોકોની વિરુદ્ધમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર દાખલ કરી છે. શનિવાર સવારથી જ સીબીઆઈ એક્ટિવ થઈ ગઈ હતી અને નાગપુર તેમજ મુંબઇમાં અલગ અલગ જગ્યાએ છાપા પાડ્યા હતા. આ છાપા દરમિયાન અનેક દસ્તાવેજો કોમ્પ્યુટર અને મહત્વપૂર્ણ વસ્તુઓ કબજામાં લીધી છે.
You Might Be Interested In
