195
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દિલ્હી એક્સાઇઝ સ્કીમ(Delhi Excise Scheme) અંગે સીબીઆઇના દરોડા(CBI raids) પછી નાયબ મુખ્યમંત્રી(Deputy CM) મનીષ સિસોદિયાએ(Manish Sisodia) આજે પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી.
તેમણે કહ્યું કે, ગઈકાલે 'બિન બુલાયે મહેમાન' અને અણગમતા મહેમાન મારા ઘરે આવી ગયા હતા.
હવે બે-ચાર દિવસમાં મારી ધરપકડ કરશે અને જેલમાં નાંખી દેશે
ઉલ્લેખનીય છે કે CBIએ શુક્રવારે દિલ્હીના એક્સાઇઝ કૌભાંડમાં (Excise Scam) ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર સહિત 7 રાજ્યમાં 21 સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડો લગભગ 14 કલાક સુધી ચાલ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી
You Might Be Interested In