Western Railway: સયાજી નગરી એક્સપ્રેસના આણંદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને સમયપાબંદીમાં વધુ સુધારો કરવા માટે આણંદ સ્ટેશન પર ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસના આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યું છે.

by Hiral Meria
Change in arrivaldeparture time of Sayaji Nagari Express at Anand station

News Continuous Bureau | Mumbai 

Western Railway:  પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને સમયપાબંદીમાં વધુ સુધારો કરવા માટે આણંદ સ્ટેશન પર ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસના ( Bhuj-Dadar Sayaji Nagari Express ) આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે:- 

{પ્રારંભિક સ્ટેશન થી}

  • 01 જૂન, 2024થી ટ્રેન નં. 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસના આણંદ સ્ટેશન ( Anand Station ) પર આગમન/પ્રસ્થાનનો સમય 06:49/06:51 કલાકના બદલે 06:28/06:30 કલાકનો રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Vadodara news : વડોદરામાં ચડ્ડી બનીયાં ગેંગનો તરખાટ, મધરાત્રે લોકર માથે ઉઠાવી તસ્કર ટોળકી ફરાર; જુઓ વિડીયો

ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More