275
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હરિયાણામાં(Haryana) કોંગ્રેસ પાર્ટીને(Congress Party) મોટો ઝટકો લાગ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) કુલદીપ બિશ્નોઈએ(Kuldeep Bishnoi) આદમપુરના(Adampur) ધારાસભ્ય પદેથી(MLA post) રાજીનામું (Resignation) આપી દીધું છે.
તેમણે આજે પોતાનું રાજીનામું હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ(Speaker of the Assembly) જ્ઞાનચંદ ગુપ્તાને(Gyan Chand Gupta) સોંપ્યુ છે.
હવે તે આગામી 4 ઓગસ્ટના રોજ ભાજપમાં(BJP) જોડાશે.
ઉલ્લેખનીય હે કે તેમણે પોતે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું એલાન કર્યું છે
આ સમાચાર પણ વાંચો : એકવાર સંજય રાઉત મળે-તો હું તેને ચપ્પલે ચપ્પલે એ મારીશ-એક વૃદ્ધ મહિલાની હૈયા વરાળ
You Might Be Interested In