ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
મુંબઈ પોલીસે આજથી શહેરમાં ધારા 144 એટલે કે કરફ્યુ લાગુ કર્યું છે.. COVID-19 ના રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુંબઇના નાયબ પોલીસ કમિશનર પ્રણય અશોકએ, 1 જુલાઈથી શહેરમાં કલમ 144 હેઠળ પ્રતિબંધકારી આદેશો જારી કર્યા છે. આ હુકમ મુજબ કોઈપણ જાહેર સ્થળોએ એક અથવા 4 થી વધુ વ્યક્તિઓની હાજરી અથવા હિલચાલ અથવા અમુક શરતોને આધિન, ધાર્મિક સ્થળો સહિત કોઈપણ જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ છે. આ કરફ્યુ 15 જુલાઇ સુધી લાગુ રહેશે.
આ આદેશ મુજબ, મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા "કન્ટેનમેન્ટ ઝોન" તરીકે નિયુક્ત કરાયેલા વિસ્તારોમાં સંપૂર્ણ રીતે એક અથવા વધુ વ્યક્તિઓની તમામ હિલચાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સિવાય કે આવશ્યક પ્રવૃત્તિઓ હોય ,જીવન આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરતાં હોય અથવા તો કોઈ તબીબી કટોકટી હોય, ત્યારે રજા લઈને જઈ શકાય છે એમ પણ પોલીસ કમિશનરે કહ્યું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com