459
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શિવસેના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) આજે પણ પીએમએલએ કોર્ટથી (PMLA Court) રાહત નથી મળી.
કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.
સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલમાં(Arthur Road Jail) રાખવામાં આવ્યા છે.
પાત્રા ચાલ કૌંભાડ(Scam Case) મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
EDએ રાઉતના ઘર પર 9 કલાક સુધી રેડ પાડી હતી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન
You Might Be Interested In