News Continuous Bureau | Mumbai
દેશમાં વધતા જતા કોરોના કેસને(Corona case) જોઈ કેન્દ્ર સરકારે(Central Government) એલર્ટ મોડ(Alert mode) પર આવી આવી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ(Union Health Secretary) રાજેશ ભૂષણે(Rajesh Bhushan), કેરલ(Kerala), કર્ણાટક(Karnataka), મહારાષ્ટ્ર(Maharashtra), તેલંગણા(Telangana) અને તમિલનાડૂ(Tamil Nadu) સહિત પાંચ રાજ્યોના અધિકારીઓને પત્ર લેખી નિર્દેશ આપ્યા છે
પત્રમાં(Letter) કોરોનાના વધી રહેલા કેસો અને સંક્રમિત થઈ રહેલા લોકોના ગ્રુપનું ઝીણવટપૂર્વક દેખરેખ કરવા તથા ટેસ્ટીંગ(Testing) વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકામાં કોરોના સંક્રમણના 4 હજાર નવા કેસો આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ઠાકરે સરકારની ચિંતા વધી- મહારાષ્ટ્રમાં ફરી વધવા લાગ્યા કોરોનાના કેસ- 60 ટકા દર્દીઓ માત્ર આ એક શહેરમાં- જાણો આજના તાજા આંકડા