192
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.
આજે મુંબઈમાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત વધુ બે દર્દીઓ સામે આવ્યા છે.
આ સાથે જ રાજ્યમાં હવે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 થઈ ગઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે 25 નવેમ્બરે જોહન્સબર્ગથી 37 વર્ષનો વ્યક્તિ મુંબઈ આવ્યો હતો. તેની સાથે જ તેની એક મિત્ર અમેરિકાથી મુંબઈ આવી હતી. હવે બંને ઓમિક્રોન સંક્રમિત થયા છે.
આશ્ચર્યની વાત એ છે કે વિદેશથી પરત ફરેલા બંને લોકોએ ફાઈઝરની વેક્સિન લગાવેલી છે. વેક્સિનેશન કર્યા બાદ પણ બંને કોરોના સંક્રમિત થયા છે.
You Might Be Interested In