ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 મે 2021
શુક્રવાર
એક તરફ મહારાષ્ટ્ર સરકારે શિવાજી જયંતી સહિત અનેક તહેવારો અટકાવી દીધા, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર સરકારનો ઈદ પર કોઈ પણ પ્રકારનો કન્ટ્રોલ નથી. મહારાષ્ટ્રના નાંદેડમાં ગઈકાલે ઈદના પ્રસંગે હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તમામ દુકાનો ખુલ્લી હતી. ધૂમ ખરીદી થઈ, કોઈપણ વ્યક્તિએ માસ્ક નહોતા પહેર્યા. આવી પરિસ્થિતિમાં પોલીસ વિભાગે પણ કોઈ પગલાં ભર્યાં નહોતાં અને સરકાર પણ ચૂપ રહી.
કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનુ કોરોનાથી નિધન
સરકારના આવા બેવડા ધોરણનો શું ફાયદો?
કોણે કીધું બહાર કોરોના છે? રમજાન ઈદની ઉજવણી કરવા હજારો લોકો રસ્તા પર ઉતર્યા. જુઓ વિડિયો…#Maharashtra #nanded #crowd #RamadanKareem #ramdan2021 #coronavirus pic.twitter.com/r4MLQzU1t4
— news continuous (@NewsContinuous) May 14, 2021