342
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભાજપ(BJP)ના સાંસદ(MP) હંસરાજ હંસ (Hansraj Hans)એ મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi)ને બંગાળ(West Bengal)ના ગવર્નર(Governor) બનવાની શુભેચ્છા આપી હતી.
જોકે આ શુભેચ્છા આપ્યાના અમુક ક્ષણો બાદ તેમણે ડીલીટ કરી નાખી હતી પરંતુ ત્યાં સુધીમાં તેમની ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના ગવર્નર ધનખડ (Jagdeep Dhankhar)હવે ઉપ રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળમાં કઈ વ્યક્તિ ગવર્નર બનશે તેની ચર્ચા ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં થયો હુમલો- જુઓ વિડીયો- જાણો વિગતે
You Might Be Interested In