598
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દિલ્હીમાં શુક્રવાર સાજે મુંડકા મેટ્રો સ્ટેશન(Mundka metro station નજીક કોમર્શિયલ બિલ્ડિંગ(Commercial buiilding)માં લાગેલી આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે.
દુર્ઘટનાના પગલે કંપનીના માલિક હરીશ ગોયલ(Harish Goyal) અને વરૂણ ગોયલ(Varun Goyal)ની ધરપકડ (Arrest)કરવામાં આવી છે.
PM મોદી(PM Modi)એ આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF દ્વારા બે-બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈના આ 14 સ્મશાનમાં મૃતદેહના દહન માટે લાકડાને બદલે થશે આનો ઉપયોગ.. વર્ષે થશે 18 લાખ કિલોથી વધુ લાકડાની બચત.. જાણો વિગતે
You Might Be Interested In