ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના 10 નવા સંક્રમિતો સામે આવ્યા છે.
કુલ 40 લોકોના સેમ્પલ્સ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં 10 લોકોમાં ઓમિક્રોનનું સંક્રમણ નોંધાયું છે.
આ કારણે હવે દેશભરમાં ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા વધીને 97 થઈ ગઈ છે.
PM મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન, આ પાડોશી દેશએ એનાયત કર્યો ‘સર્વોચ્ય નાગરિક પુરસ્કાર’
