363
Join Our WhatsApp Community
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ અનલોકની નવી માર્ગદર્શિકાના ભાગ રૂપે 5 જુલાઇથી રાજધાનીમાં સ્ટેડિયમ અને રમત સંકુલને દર્શકો વિના ફરી ખોલવાની મંજૂરી આપી છે.
જોકે આ દરમિયાન, સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ આગામી ઓર્ડર સુધી બંધ જ રહેશે.
અગાઉ સ્ટેડિયમ અને રમત સંકુલ ફક્ત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટેની રમત-ગમતની તાલીમ માટે ખોલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે, ડીડીએમએ 50 ટકા હાજરી સાથે જીમ અને યોગ સંસ્થાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી.
મોટા સમાચાર : ભારતના આ મોટા રાજ્યમાં આજથી લોક ડાઉન ના નિયમો ખસ્યા. મલ્ટિપ્લેક્સ અને જીમ પણ ખુલ્લુ
You Might Be Interested In