260
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
થાણે મહાનગરપાલિકાએ એક નવો આદેશ બહાર પાડ્યો છે જે મુજબ કોરોના ની રસીનો ડોઝ ન લેનાર કર્મચારીઓને હવે સજા આપવામાં આવશે. પાલિકાએ લીધેલા નિર્ણય મુજબ જે કર્મચારીઓએ હવે ડોઝ નહી લીધો હોય તેઓનો પગાર કાપવામાં આવશે. આ કર્મચારીઓને રજા નહીં આપવામાં આવે પરંતુ તેઓ પાસે કામ લેવામાં આવશે અને જેટલા દિવસ કામ કરશે તેટલા દિવસનો પગાર નહીં મળે. આ ઉપરાંત અહીં આમેય આદેશ બહાર પાડ્યો છે કે તમામ કર્મચારીઓએ પોતાના વેક્સિનેશન સર્ટિફિકેટ પાલિકાની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
દેશના આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વધ્યો વૅક્સિનનો વેડફાટ, સૌથી વધુ આ રસીનો થયો બગાડ; જાણો વિગતે
You Might Be Interested In